搜索
热搜: music
门户 Culture Language view content

અરબી સમુદ્ર

2015-6-20 23:20| view publisher: amanda| views: 4358| wiki(57883.com) 0 : 0

description: અરબ સાગર અથવા અરબી સમુદ્ર એ હિંદ મહાસાગરનો ભાગ છે. તે પૂર્વમાં ભારત, ઉત્તરે પાકિસ્તાન તથા ઇરાન, અને પશ્ચિમે આરબ ...
અરબ સાગર અથવા અરબી સમુદ્ર એ હિંદ મહાસાગરનો ભાગ છે. તે પૂર્વમાં ભારત, ઉત્તરે પાકિસ્તાન તથા ઇરાન, અને પશ્ચિમે આરબ દ્વિપકલ્પ થી ઘેરાયેલો છે. વૈદિક કાળમાં આ સિંધુ સાગર નામે જાણીતો હતો. અરબસ્તાનનો અખાત અને એડનનો અખાત એ બે મોટા ભૌગલીક સ્થળો છે. આ ઉપરાંત બાબ-અલ-માંડબની સામુદ્ર ધુની, કચ્છનો અખાત, ખંભાતનો અખાત પણ અરબસાગર માં આવેલા છે. અરબ સાગર માં ઝાઝા દ્વિપ નથી, મુખ્ય દ્વિપમાં આફ્રિકા નજીક સોકોત્રા અને ભારતના કિનારા નજીક લક્ષદ્વીપ આવેલા છે.

About us|Jobs|Help|Disclaimer|Advertising services|Contact us|Sign in|Website map|Search|

GMT+8, 2015-9-11 20:14 , Processed in 0.164439 second(s), 16 queries .

57883.com service for you! X3.1

返回顶部